રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 19 જુલાઈ 2022 (15:56 IST)

અઠવાડિયામાં 4 દિવસ કામ, 3 દિવસની રજા, સરકારએ જણાવ્યો દેશમાં ક્યારેથી લાગુ થશે નવો લેબર કોડ

અટકળો લગાવાઈ જઈ રહી હતી કે 1 જુલાઈથી નવો લેબર કોડ દેશમાં લાગૂ થઈ જશે. પણ આ આજ સુધી પણ લાગુ નથી થયો છે. તેને લઈને શ્રમ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ બધા અટકળો પર વિરામ આપતા લોકસભામાં નિવેદન આપ્યા છે અને જણાવ્યા છે કે ભારતમાં ક્યારેથી લવો લેબર કોડ લાગુ થશે. 
 
સમાચાર આવ્યા પછી બધાને આશા હતી કે  1 જુલાઈથી નવો લેબર કોડ લાગૂ થઈ જશે. આ સૌથી વધારે લોકોના વચ્ચે આ વાતથી પ્રખ્યાત થયો કે અઠવાડિયમા% 4 દિવસ કામ કરીને 3 દિવસ રજા મળશે. કેંદ્ર સરકાર નવા લેબર કોડને સંસદની પાસેથી પાસ કરાવી લીધો છે. પણ તેને બધા રાજ્ય સરકારના દ્વારા મંજૂર કરાવવો છે. તેના કારણે આ અત્યારે સુધી લાગુ થઈ થયો છે.