આ રીતે 5 મિનિટમાં જાણી લો તમારા PF એકાઉન્ટમાં કેટલો છે પૈસો

Last Updated: શનિવાર, 17 ડિસેમ્બર 2016 (16:14 IST)
તમે સરકારી નોકરી કરી રહ્યા હોય કે પ્રાઈવેટ જોબ, દર મહિને તમારી સેલેરીમાંથી એક અમાઉંટ પ્રૉવિડેંટ ફંડ(PF)માં જમા થતી જ હશે. જો કે મોટાભાગના લોકોને એ ખબર જ નથી હોતી કે પીએફ એકાઉંટમાં કેટલો પૈસો છે. તેના વિશે કેવી રીતે જાણ કરી શકાય છે કે પછી પૈસા કેવી રીતે અને ક્યારે કાઢી શકાય છે. આજે webduniagujarati તમને બતાવી રહ્યુ છે કે કેવી રીતે તમે થોડીક જ મિનિટોમાં આ બધી માહિતી તમારા ફોન દ્વારા મેળવી શકો છો.

આ 5 રીતે જાણો
PFમાં કેટલો છે પૈસો

1. ઑનલાઈન - તમારા પીએફ એકાઉંટમાં કેટલો પૈસો જમા છે. એ જાણવા માટે સૌ પહેલા //uanmembers.epfoservices।in/ પર જાવ.
ત્યારબાદ વેબસાઈટના હોમપેજના રાઈટ સાઈડમાં તમને UAN નંબર અને પાસવર્ડની કોલમ દેખાશે. તેમા તમને UAN નંબર અને પાસવર્ડ આપવો પડશે.
પછી એક નવુ પેજ ખુલશે જેમા
Download ટૈબ આવશે.
આ ટૈબ પર ક્લિક કરતા Download Passbook ઓપ્શન દેખાશે. Download Passbook પર ક્લિક કરો. તમારી પાસબુક ડાઉનલોડ થઈ જશે. સાથે જ તમારા સ્ક્રીન
પર પાસબુક ખુલી જશે. આ પાસબુક દ્વારા તમે તમારા PF એકાઉંટનું બેલેંસ ચેક કરી શકો છો.

આગળની સ્લાઈડમાં વાચો એપ દ્વારા કેવી રીતે જાણશો બેલેંસ...
આ પણ વાંચો :