1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. Aadhaar Card Pan Card Linking date

Aadhaar Card Pan Card Linking- આધાર-પાન લિંક માટે 3 માસ વધુ મળશે

pan card aadhar card
તમારા પેન કાર્ડને તમારા આધાર કાર્ડથી લિંક કરાવવો એક ખૂન મહત્વનુ કામ છે. જે દરેક ભારતીય નાગરિકને પૂરા કરવાની જરૂર છે. હવે સરકારની તરફથી પેન કાર્ડ અને આધાર કાર્ડની તારીખને વધારી નાખ્યુ છે . દેશના નાગરિક હવે 30  જૂન 2023 સુધી આધાર કાર્ડને પેનથી લિંક કરી શકે ચે. અત્યાર સુધી આધારને પેનથી લિંક કરાવવાની તારીખ 31 માર્ચ 2013 હતી પણ હવે તેને વધારીને 30 જૂન કરી નાખ્યો છે. કેંદ્રીય પ્રત્યક્ષ બોર્ડ (CBDT)થી પેનને આધારથી લિંક કરાવવાને આખરી તારીખ પહેલા પણ ઘણી વાર વધારી છે. 
 
પેન કાર્ડ 
નાણા મંત્રાલયે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન, 2023 કરી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂનના અંત સુધીમાં વ્યક્તિ પાનને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. આ દરમિયાન લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
 
આગળનો લેખ
ગુજરાતની દરિયાઈ પટ્ટી પર કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ