રોજગાર- ગુજરાત PSCમાં ખાલી છે 100થી વધુ પદ.. આજે જ કરો ઓનલાઈન આવેદન

delhi police
Last Modified સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (15:35 IST)
ગુજરાત પોલીસમાં ભરતી થવાના સપના જોઈ રહેલ યુવાઓ માટે ખુશીના સમાચાર છે. ગુજરાત લોક સેવા આયોગ(જીપીએસસી)ના 115 પોલીસ ઈંસ્પેક્ટરના પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરવામાં આવ્યુ છે.

કુલ પદ - 115
પદનુ નમ - પોલીસ ઈંસ્પેક્ટર
યોગ્યતા - અરજી કરનારા ઉમેદવારે કોઈપણ વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી લીધી હોય.
સેલેરી -
આ નોકરી માટે ઉમેદવારને 44,900 થી 1,42,400 દર મહિને મળશે
વય - 20થી 35 વર્ષ
અરજી ફી - જનરલ ઉમેદવારોએ 100 રૂપિયાની ચુકવણી પોસ્ટલ ચાર્જ રસીદ કે નેટ બેકિંગ કે કાર્ડ દ્વારા આપવી પડશે.
પસંદગીની પ્રક્રિયા - પસંદગી લેખિત પરિક્ષા, શારીરિક અને મુખ્ય લેખિત પરિક્ષાના આધાર પર કરવામાં આવશે. વધુ માહિતી માટે તમને આ ભરતી માટે આ https://ojas.gujarat.gov.in/ લિંક પર ક્લિક કરવુ પડશે.


આ પણ વાંચો :