બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 19 ડિસેમ્બર 2018 (14:03 IST)

Bajaj ગુડબાય 2018 ઑફર: ફ્રી 5 વર્ષનો ડેમેજ ઈંશ્યોરેંશ અને 5 સર્વિસ સાથે 4200 સુધીનો ફાયદો

આ ઑફર 31 ડિસેમ્બર 2018 સુધી વેલિડ છે. 
 
Bajaj offer goodbye 2018 offer with 555 benefits 1 વર્ષનો ફ્રી ઓન ડેમેજ ઈંશ્યોરેંસ Pulsar, Avenger, V અને Discover પર છે. 
 
2018 પૂરા થવાના છે. તેથી બજાજ ઑટો Bajaj Auto તેમના ગ્રાહકો માટે ગુડબૉય 2018 ઓફર નિકાળ્યું છે. ઑફરથી Bajaj બાઈક્સની ખરીદે પર 5 વર્ષના ફ્રી ઑન ડેમેજ ઈંશ્યોરેંસ, 5 ફ્રી સર્વિસેસ અને 5 વર્ષની ગારંટી આપી રહ્યા છે.  તેને 5-5-5 નામ આપ્યું છે. ઑફરમાં ગ્રાહક Bajaj બાઈક્સની ખરીદી પર 4200 રૂપિયા સુદ્જીની બચત કરી શકશો. આ ઑફર કેટલાક રાજ્યોમાં જ છે. અને 31 ડિસેમબર 2018 સુધી વેલિડ છે. 
 
ઑફરની ડિટેલ 
બજાજના   5-5-5 ઑફર બજાજની કેટલીક બાઈક્સ પર 5 વર્ષની ફ્રી સર્વિસેસ, 5 વર્ષના ફ્રી ઑન ડેમેજ ઈંશ્યોરેંસ, 5 વર્ષની ગારંટી આપી રહ્યા છે. ફ્રી ઑન ઈંશ્યોરેંસ અને કંપલ્સરી એક્સિડેંટલ કવર શામેલ નથી. 5 વર્ષ ફ્રી ઑન ઈંશ્યોરેંસ CT100, Platina, અને Dominar  પર છે. તેમજ 1 વર્ષના ફ્રી ઑન ડેમેજ ઈંશ્યોરેંસ Pulsar, Avenger, V અને Discover પર છે. 
 
3 ફ્રી સર્વિસ ખરીદીના પહેલા વર્ષ અને 3 વધારે ફ્રી સર્વિસ ખરીદીના બીજા વર્ષ પર મળશે. પણ આ બધા Bajaj બાઈક્સ પર મળશે. 5 વર્ષની ગારંટી પણ બધા bajaj બાઈક્સ પર છે. 
 
બચત 
ઑફરમાં Bajaj platina પર 4200 રૂપિયા, Pulsar પર 3900 રૂપિયા અને CT100 મોટરસાઈલિક પર 37 00 રૂપિયા સુધીની બચત કરાશે.