ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2024 (15:33 IST)

Budget 2024 Impact on Share Market: બજેટના ઝટકાથી બહાર આવ્યુ શેર માર્કેટ, સેંસેક્સ-નિફ્ટીમાં સારી એવી રિકવરી

Budget 2024 Impact on Share Market LIVE: બીએસઈ  સેન્સેક્સમાં 15 પોઈન્ટનો ઉછાળો છે. હવે તે 80519 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. એક સમયે સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફ્ટી પણ 17 પોઈન્ટ ઘટીને 24492 પર છે.
 
બજાર હવે રિકવરી મોડ પર 
 
Budget 2024 Impact on Share Market LIVE: બજાર હવે રિકવરી મોડમાં છે. BSE સેન્સેક્સમાં 15 પોઈન્ટનો ઉછાળો છે. હવે તે 80519 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. એક સમયે સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફ્ટી પણ 17 પોઈન્ટ ઘટીને 24492 પર છે. એક સમયે તે 400 થી વધુ પોઈન્ટ્સ નીચે હતો.
 
 
Budget Impact Gold Silver Rate: એમસીએક્સ પર સોનુ હવે 68792 રૂપિયા પર આવી ગયુ છે. જ્યારે કે ચાંદી  85125 રૂપિયા પર આવી ગયુ. સોના-ચાંદીના વાયદાભાવમાં આજે રેકોર્ડ ઘટાડો થયો છે.  
 
એમસીએક્સ પર સોનુ હવે 68792 રૂપિયા પર આવી ગયો છે.  જ્યારે કે ચાંદી  85125 રૂપિયા પર આવી ગઈ. સોનુ-ચાંદીના વાયદા ભાવમાં આજે રેકોર્ડ ઘટાડો થયો છે.  5 ઓગસ્ટ માટે સોનુ વાયદો 5.40 પર્સેંટ તૂટીને   68792 રૂપિયા પર આવી ગયો છે. ચાંદીમાં 4.57 પર્સેંટનો ઘટાડો છે.  
 
Budget 2024 Impact on Share Market LIVE: કૈપિટલ ગેન પર ટેક્સ વધારવાથી રેકોર્ડ નીચલા સ્તર પર પહોચ્યો.  
 
Budget 2024 Impact on Share Market LIVE: કૈપિટલ ગેન ટેક્સની દર વધારવાની સરકારના સરકાર પછી મંગળવારે અમેરિકા ડોલરના મુકાબલા રૂપિયા રેકોર્ડ નીચલા સ્તર પર પહોચી ગયો.  રૂપિયો ડોલરની સામે 83.69 પર આવી ગયુ. આ પોતાના અગાઉના ઓલ ટાઈમ લો 83.6775 થી થોડો આગળ નીકળી ગયો અને બજેટ જાહેરાત પહેલા આ 83.6275 પર હતો. 
 
Budget 2024 Impact on Share Market LIVE: 1200 થી વધુ અંક ગબડ્યો સેંસેક્સ  
 
નાણા મંત્રી નિર્મલા સીતારમણના બજેટ સ્પીચ ખતમ થયા પછી શેયર માર્કેટમાં ભૂચાલ આવી ગયો. સેંસેક્સ 1237 અંક ગબડીને 79264 પર આવી ગયો. એક સમય આ ગબડીને 79224 પર આવી ગયો હતો. બીજી બાજુ નિફ્ટીમાં 409 અંકોનો ઘટાડો આવ્યો છે. હવે આ 24099 પર છે. 
 
સાતમી વખત રજુ કર્યુ બજેટ 
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત સાતમી વાર બજેટ રજુ કરી રહી છે. આ વખતે પણ તેમણે અગાઉના વર્ષોની જેમ ચાલુ નાણાકીય વર્ષ 2024-25 ના બજેટને પેપરલેસ ફોર્મેટમાં રજુ કરી રહી છે.  આ દરમિયાન નાણામંત્રીએ મેજેંટા બોર્ડરવાળી ક્રીમ રંગની રેશમની સાડી પહેરી છે.