1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 30 જુલાઈ 2021 (14:26 IST)

CBSE 12th Result 2021- CBSE ધોરણ 12નું પરિણામ આ ફાર્મૂલાથી થયુ છે મૂલ્યાંકન

cbse EXAM 2020-2021
કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ 12માનુ પરિણામ આજે બપોરે 2 વાગ્યે જારી થશે. પરીક્ષાર્થી સીબીએસઈ બોર્ડની આધિકારિક વેબસાઈટ  cbseresults.nic.in કે  cbse.gov.in પર જઈને પરિણામ તપાસી શકશે. સીબીએસઈ 12માના આ વર્ષ 14.5 લાખ વિદ્યાર્થી પંજીકૃત છે. ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાણાના કારણે આ વર્ષ સીબીએસઈની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ રદ્દ કરી હતી વિદ્યાર્થીઓના પરિણામ રદ્દ કરી નાખી હતી. વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે મૂલ્યાંકન ફાર્મૂલા તૈયાર કરાયુ છે. 
 
શું છે ફાર્મૂલા 
10મા અને 11 માના માર્કસને 30-30 ટકા વેટેઝ અને 12મા ધોરણમાં પરફાર્મેંસને 40 ટકા વેટેજ અપાશે. જે બાળક પરિણામથી સંતુષ્ટ નહી થશે તેણે સ્થિતિ સામાન્ય થતા ફરીથી પરીક્ષા આપવાનિ અવસર અપાશે. 
વિદ્યાર્થી કક્ષા 10માના 5 માંથી બેસ્ટ 3 પેપરોના માર્ક્સ લેવાશે. 11મા ધોરણના બધા થ્યોરી પેપરોના માર્કસ લેવાશે. તેમજ ધોરણ 12માના વિદ્યાર્થીઓના યૂનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ પરીક્ષાના માર્કસ લેવાશે.