મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: શુક્રવાર, 30 જુલાઈ 2021 (12:46 IST)

CBSE 12th Result 2021 Updates: સીબીએસઈ 12માંનુ પરિણામ કેવી રીતે ચેક કરશો , જાણો અહી

CBSE 12th Result 2021 Live Updates: સીબીએસઈ ધોરણ 12 બોર્ડનુ પરિણામ આજે બપોરે 2 વાગે જાહેર કરવામાં આવશે. બોર્ડે તેની ચોખવટ કરી છે. સીબીએસઈ 12માનુ પરિણામ 2021 બોર્ડની સત્તાવાર વેબસાઈટ  cbseresults.nic.in અને અન્ય ડિઝિટલ પ્લેટફોર્મ જેવા કે ડિજિલૉકર વેબસાઈટ - digilocker.gov.in અને એપ પર મળી રહેશે. 

nic.in પર જાવ 
સીબીએસઈ ધોરણ 12/10 પરિણામ 2021 લિંક પર ક્લિક કરો 
તમારા રોલ નંબર અને અન્ય જરૂરી વિગત સાથે લોગિન કરો 
સીબીએસઈ 12/10નુ પરિણામ ડાઉનલોટ કરવા માટે સબમિટ કરો 
ભવિષ્યના સંદર્ભ માટે પરિણામ ડાઉનલોડ કરી લો. 
 
CBSE 12th Result 2021 Live Updates: આ વેબસાઈત પર જોઈ શકાય છે રિઝલ્ટ 
 
results.gov.in
 
cbseresults.nic.in
 
Digilocker.gov.in, DigiLocker ऐप
 
ઉમંગ એપ 
 
cbse.gov.in