શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 20 ડિસેમ્બર 2021 (13:16 IST)

CNG Price Hike- વાહનચાલકોની મુશ્કેલીઓ વધી

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતા વચ્ચે CNGના ભાવમાં વધારો છે. અદાણીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો. CNGનો ભાવ પ્રતિ કિલો રૂ.67.59 રૂપિયા થયો છે. CNGનો જૂનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 65.74 હતો. 
 
CNGના ભાવમાં ફરી થયો વધારો- CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો