ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 31 માર્ચ 2023 (12:51 IST)

શિક્ષિત બેરોજગારોને દર મહિને મળશે 2500 રૂ

Money
શિક્ષિત બેરોજગારોને દર મહિને મળશે 2500 રૂ  Unemployed will get 2500 rupees every month: છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ પ્રદેશના બેરોજગારોએ ભત્તા આપવાની જાહેરાત કરી છે. આ યોજના રાજ્યના બેરોજગાર શિક્ષિત યુવાઓ માટે શરૂ કરી છે. યોજના હેઠણ બેરોજગાર યુવાઓને બેરોજગારી ભત્ત્તો રા જ્ય સરકાર દ્વારા યુવાઓને અપાશે. યુવાઓની શૈક્ષિક યોગ્યતાના આધારે તેણે સરકારની તરફથી નાણાકીત ધનરાશિ મળશે. બધા બેરોજગારોને 2500 રૂપિયાની ધનરાશિને આર્થિક મદદના રૂપમાં અપાશે. 
 
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે 1 એપ્રિલ, 2023થી રાજ્યના શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા પ્રતિ માસના દરે બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે.