1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. esic-recruitment-201

ESIC માં ઈશ્યોરેંસ મેડિકલ ઓફિસરના પદ પર 771 વેકેંસી

ESIC
ESIC Recruitment 2018: કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) નવી દિલ્હીએ ઈશ્યોરેસ મેડિકલ ઓફિસર (આઈએમઓ) ગ્રેડ 2 એલોપૈથિકના પદ પર કુલ 771 વેકેંસી જાહેર કરી છે. આ નિમણૂક 17 રાજ્યો માટે કર્વામાં આવશે.  આ પદ માટે 10 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે. 
 
ઈશ્યોરેંસ મેડિકલ ઓફિસર ગ્રેડ 2 (એલોપૈથિક) કુલ પદ - 771 
- ઉત્તર પ્રદેશ પદ - 128 
- બિહાર પદ - 60 
 
યોગ્યતા - માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટી કે સંસ્થામાંથી એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત થઈ હોય. સાથે જ ઈંટર્નશિપ પૂરી કરવી અનિવાર્ય છે. આ સાથે મેડિકલ કાઉંસિલ ઓફ ઈંડિયામાં રજિસ્ટ્રેશન હોવુ જોઈએ. 
 
અરજી ફી - 500 રૂપિયા એસ એસટી દિવ્યાંગો અને મહિલાઓ માટે 250 રૂપિયા 
આયુ સીમા - 30 વર્ષ 
વેતન - 56100 રૂપિયાથી  1,77,500 રૂપિયા પ્રતિમાહ 
ચય પ્રક્રિયા - લેખિત પરીક્ષા અને ઈંટરવ્યુના આધાર પર ચયન ક્રિયા જશે. 
આવેદન અને અધિક માહિતી માટે esic.nic.in પર જાવ 
 
 
આગળનો લેખ
સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત, જાણો તમારા શહેરમાં શુ છે કિમંત