શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (13:27 IST)

Gold Price Update: સસ્તુ સોનુ ખરીદવાના સોનેરી અવસર સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો

gold rate
નવા કારોબારી અઠવાડિયાની શરૂઆત ઉત્સાહ સાથે થઈ. આજે સરાફા બજારમાં સોના અને ચાંદી શનિવારની રીતે જ સસ્તી કીમત પર ખુલ્યા. આજે 27 ફેબ્રુઆરી 2023ને સરાફા બજારમાં સોના ચાંદીની નવી કીમત  (Gold Silver Rate Today 27 February 2023) બહાર પાડ્યું. આજે સોનું (24 કેરેટ) રૂ. 160 પ્રતિ 10 ગ્રામના સસ્તા દરે ખુલ્યું હતું જ્યારે ચાંદી રૂ. 700 પ્રતિ કિલોના સસ્તા દરે ખુલ્યું હતું. 
 
ચાર મહાનગરોમાં 22 કેરેટ સોનાનુ ભાવ 
22 કેરેટ સોનાની કીમતની વાત કરીએ તો દિલ્હી સરાફા બજારમાં 10 ગ્રામ સોનાના ભાવ 51,650/- મુંબઈ બુલિયન માર્કેટમાં રૂ.51,500/-, કોલકાતા બુલિયન માર્કેટમાં રૂ.51,500/- અને ચેન્નાઈ બુલિયન માર્કેટમાં રૂ.52,100/- પર ટ્રેડ થઈ રહ્યા છે.