રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 23 જૂન 2023 (17:24 IST)

આજે પણ સોનું થયું સસ્તું, ચાંદી 815 રૂપિયા સસ્તી, GST સહિત 14 થી 24 કેરેટ સોનાના ભાવ

gold rate
Gold-Silver Price Today 23 June 2023: આજે બુલિયન બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ ચાંદી 815 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈને 68194 રૂપિયા પર ખુલી છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 274 રૂપિયા સસ્તી થઈને 58380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલી છે
 
હવે સોનું તેની ઓલ ટાઈમ હાઈથી 3359 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે 5 મેના રોજ બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની હાજર કિંમત રૂ. 61,739ની ઓલ ટાઈમ હાઈ  સપાટીએ પહોંચી ગઈ હતી.
 
Gold 999 (24 કેરેટ) 58380 1751.4 60,131.40 66,144.54
Gold  995 (23 કેરેટ) 58146 1744.38 59,890.38 65,879.42
Gold 916 (22 કેરેટ) 53476 1604.28 55,080.28 60,588.31
Gold 750 (18 કેરેટ) 43785 1313.55 45,098.55 49,608.41
Gold  585 (14 કેરેટ) 34152 1024.56 35,176.56 38,694.22
Silver 999 68194 2045.82 70,239.82 77,263.80