ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (15:36 IST)

Gold Rate - લગ્નની સીજનમાં સોના-ચાદી થઈ મોંઘી, 76000 સિલ્વર અને 63000 ગોલ્ડ રેટ

gold coin
Gold Rate 19 February 2024 - દેશમાં લગ્નની સીજનને સાથે સોનાના ભાવમાં તેજી આવી છે. દેશના મોટાભાગના મોટા શહેરોમાં ગોલ્ડનો રેટ 63,000 રૂપિયાન આ આસપાસ છે.   22 કેરેટ ગોલ્ડનો રેટ  58000 રૂપિયા  છે. ગોલ્ડની કિમંતોમાં આજે 350 થી 450 રૂપિયા સુધીની તેજી આવી છે.  સિલ્વરનો રેટ  76,000રૂપિયા પર છે. 
 
 
ચેન્નઈમાં આજનો સોનાનો ભાવ 
ચેન્નાઈમાં 22 કેરેટ સોનું 58,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 63,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 19 ફેબ્રુઆરી 2024ના રોજ દેશના મોટા શહેરોમાં આ સોનાનો દર હતો
શહેર          22 કેરેટ ગોલ્ડનો રેટ      24 કેરેટ ગોલ્ડનો રેટ      
અમદાવાદ     57,500                62,720
કોલકાતા       57,450                62,670
ગુરુગ્રામ        57,600               62,820
લખનૌ          57,600               62,820
બેંગ્લોર           57,450              62,670
જયપુરપુ         57,600               62,820
પટના            57,500               62,720
ભુવનેશ્વર         57,450                62,670
હૈદરાબાદ        57,450                62,670