રેલવે દ્વારા લેવાયો મોટો નિર્ણય - મોટી સંખ્યામાં ટ્રેનો રદ, જાણો રદ્દ કરાયેલી ટ્રેનોની વિગત

train budget
Last Modified સોમવાર, 19 એપ્રિલ 2021 (14:18 IST)
મોટી સંખ્યામાં
ટ્રેનો આગામી આદેશ સુધી રદ કરવામાં આવી

મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે લેવાયો નિર્ણય
રદ્દ કરાયેલી ટ્રેનોની વિગત

આગામી આદેશ ન આવે ત્યાં સુધી 19 એપ્રિલ, 2021 થી રદ થયેલી ટ્રેનો:

09007 સુરત - ભુસાવલ સ્પેશિયલ

59 2959 વડોદરા - જામનગર સુપરફાસ્ટ સ્પેશિયલ

60 2960 જામનગર - વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ

• 09258 વેરાવળ - અમદાવાદ સ્પેશિયલ

09323 આંબેડકર નગર - ભોપાલ સ્પેશિયલ

• 09340 ભોપાલ - દાહોદ સ્પેશિયલ
20 એપ્રિલ, 2021 થી આગળના આદેશ સુધી રદ કરેલી ટ્રેનો:

• 09257 અમદાવાદ - વેરાવળ સ્પેશિયલ

• 09008 ભુસાવલ - સુરત સ્પેશિયલ

. 09077 નંદુરબાર - ભુસાવલ સ્પેશિયલ

• 09078 ભુસાવલ - નંદુરબાર સ્પેશિયલ

• 09339 દાહોદ - ભોપાલ સ્પેશિયલ

09324 ભોપાલ - આંબેડકર નગર સ્પેશિયલ


આ પણ વાંચો :