મંગળવાર, 14 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 15 એપ્રિલ 2021 (13:40 IST)

Gujarat GLPC Recruitment 2021- 392 અસિસ્ટેંટ પ્રોજેક્ટ મેનેજરના પદ પર ભરતી

ગુજરાત Livelihood પ્રમોશન કંપની લિમિટેડએ અસિસ્ટેંટ પ્રોજેક્ટ મેનેજર રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તર પર ભરતી માટે નોટિફિકેશન રજૂ કરી છે. નોટિફિકેશન આધિકારિક વેબસાઈટ ojas.gujarat.gov.in પર રજૂ કરી છે. જે ઉમેદવારો પાસે એમબીએ અને એમએસડબ્લ્યુની ડિગ્રી છે તે આ પદ માટે આવેદન કરી શકે છે. કુલ  92 પદ પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. આ પદો પર આવેદન પ્રક્રિયા 8 એપ્રિલને શરૂ થઈ હતી અને 22 એપ્રિલને આવેદનનો અંતિમ દિવસ છે 
 
વય સીમા -આ પદો માટે અરજી કરવાની વય મર્યાદા 22 એપ્રિલ 2021 ના ​​રોજ 30 વર્ષ છે. એસસી, એસટી, ઇડબ્લ્યુએસ મહિલા માટે, એસઇબીસી વયમાં છૂટ 5 વર્ષ આપી છે.
 
પદોની વિગત અને સંખ્યા
 
અસિસ્ટેંટ પ્રોજેક્ટ મેનેજર રાજ્ય -13
 
અસિસ્ટેંટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા -58
 
તાલુકા મેનેજર -75
 
અસિસ્ટેંટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા -246
 
કુલ પોસ્ટ્સ 392
 
 
મહત્વપૂર્ણ તારીખ
એપ્લિકેશન પ્રારંભ: 8 એપ્રિલ 2021
એપ્લિકેશન સમાપ્ત થાય છે -22 એપ્રિલ 2021