1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 6 જૂન 2023 (12:03 IST)

ગુજરાત: CNG ના ભાવમાં થયો વધારો

cng price hiked
CNG ગેસના ભાવમાં કર્યો 80 પૈસાનો વધારો
ગુજરાતમાં Adani એ CNG ના ભાવમાં વધારો કર્યો
એક કિલો CNG ગેસ માટે ચૂકવવા પડશે 80 રૂપિયા
 
સીએનજી ગેસના ભાવમાં વધારો, ખિસ્સા પર બોજ કેટલો વધ્યો જાણો
 
 જામનગરમાં સીએનજી ગેસના ભાવમાં આજથી ફરી વધારો (CNG gas prices hike)કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસના સીએનજી ગેસમાં 80 પૈસા નો વધારો (Gujarat Gas Price Hike )કરવામાં આવતા વાહનચાલકો પરેશાન થયા છે.