મંગળવાર, 4 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 28 એપ્રિલ 2019 (12:24 IST)

રેલ યાત્રીઓ માટે Jioનો જોરદાર એપ, જાણો તેનાથી સંકળાયેલી 5 ખાસ વાત

jio phone app
રિલાંયસ જિયો, રેલ્વેના ઑફીશિયલ સર્વિસ પ્રોવાઈડર રેલ્વેની સાથે તેમની ભાગીદારીને આગળ વધારતા જિયોએ નવું JioRail એપ લાંચ કર્યું છે. જિયોના 4જી વોલ્ટી જિયોફોન પર હવે ગ્રાહક  જિયોના આ એપથી રેલ્વે ટિકટ બુક કરાવી શકો છો. જાણો શું છે આ  જોરદાર એપની 5 ખાસ વાત 
- JioRail એપથી ટિકિટ બુકિંગ ખૂબ સરળ છે. આ એપથી ગ્રાહક ટિકટ બુક કરાવવાની સાથે તેને કેંસલ પણ કરાવી શકે છે. 
- રેલ ટિકટના ભુગતાન માટે ગ્રાહક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઈ-વૉલેટના પ્રયોગ કરી શકે છે.
- PNR સ્ટેટસ ચેકિંગ, ટ્રેન ટાઈમિંગ, ટ્રેન રૂટસ અને સીટ વિશે પણ JioRail એપથી જાણકારી મળી શકશે. 
- સ્માર્ટફોન માટે બને   IRCTC ના એપની રીતે JioRail એપથી ગ્રાહક તત્કાલ બુકિંગ કરી શકશે. 
- જિયોફોન માટે ગ્રાહકોની પાસે IRCTCનો અકાઉંટ નહી છે તે, JioRail એપના ઉપયોગ કરી નવું અકાઉંટ બનાવી શકે છે.