રોજગાર સમાચાર - 8મું પાસ માટે સ્કિલ એંડ અન સ્કિલ મેનપાવરના 1100 પદ પર થશે ભરતી, જલ્દી કરો અરજી

નવી દિલ્હી.| Last Modified શુક્રવાર, 7 જૂન 2019 (18:27 IST)
બ્રોડકાસ્ટ એંજિનિયરિંગ કંસ્લટેંટ ઈંડિયા લિમિટેડ તરફથી સ્કિલ એંડ અનસ્કિલ મેનપાવરના પદ પર ભરતી થવાની છે.
જે કૈડિડેટ્સે આ વિભાગમાં નોકરી માટે એપ્લાય અને વધુ માહિતી પ્રાપ્ત કરવી છે તો વિભાગની વેબસાઈટ પર જોઈ શકો છો.

પદની વિગત

સ્કિલ એંડ અન સ્કિલ મેન પાવર -1100 પદ
સ્કિલના 400 પદ
અન સ્કિલ મેનપાવરના 700 પદ

શૈક્ષણિક યોગ્યતા

સ્કિલ મેનપાવર - એનસીવીટી કે એસસીવીટી કે એંજિનિયરિંગમાં ઉચ્ચ તકનીકી ડિગ્રી ડિપ્લોમા દ્વારા માન્યતા પ્રાપ્ત ઈલેક્ટ્રિકલ ટ્રેડ કે વાયરમેનમાં આઈટીઆઈ સર્ટિફિકેટ હોવુ જોઈએ.

અનસ્કિલ મૈન પાવર - ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 8મું પાસ કર્યુ હોય. આ સાથે જ ઈલેક્ટ્રિકલમાં 1 વર્ષનો અનુભવ હોય.

આયુ સીમા - સ્કિલ મૈનપાવર માટે વધુમાં વધુ વય સીમા 45 વર્ષ હોવી જોઈએ અને અન સ્કિલ મૈનપાવર માટે વધુમાં વહ્દુ વય સીમા 55 વર્ષ હોવી જોઈએ.

સેલેરી - સ્કિલ મૈનપાવર માટે 9381 પે-સ્કેલ હોવો જોઈએ અને અનસ્કિલ મૈનપાવર માટે વેતનમાન 7613 રૂપિયા હશે.

પસંદગી પ્રકિયા - ઈંટરવ્યુ દ્વારા

અરજી કરવાની ફી - જનરલ/ઓબીસી ઉમેદવારો માટે ફી 500 રૂપિયા છે અને એસટી/એસસી અને દિવ્યાંગો માટે અરજી ફી 250 રૂપિયા છે.

અરજી કરવાની અંતિમ તારીખ

આ પદ પર અરજી કરવાની અંતિમ તારીખ 24 જૂન 2019 છે.

આ રીતે કરો અરજી

જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તેઓ
બધા જરૂરી ડોક્યુમેંટ્સ સાથે નીચે આપેલ એડ્રેસ પર જઈને અરજી કરી શકો છો.આ પણ વાંચો :