ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 3 જૂન 2019 (15:51 IST)

SBI Recruitment 2019 - ઈંટરવ્યુના આધાર પર થશે સિલેક્શન, લાખ રૂપિયા હશે સેલેરી

ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ હેડ, રિલેશનશિપ મેનેજર અને અન્ય પદ પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન રજુ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કુલ 579 પદ માટે અરજી કાઢવામા6 આવી છે. ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઈંટરવ્યુના આધાર પર કરવામાં આવશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને એપ્લાય કરી શકે છે. 
 
પદની વિગત 
પદનુ નામ 
હેડ -1 
કેન્દ્રીય અનુસંધાન - 1 
રિલેશનશિપ મેનેજર - 20 
ગ્રાહ સંબ6ધ કાર્યકારી - 66 
આંચલિક પ્રમુખ વેચાણ - 1
કેન્દ્રીય ઓપરેશન ટીમ સપોર્ટ - 3 
અનુપાલન અધિકારી - 1 
 
પદની સંખ્યા - કુલ 579 પદ 
 
અરજી કરવા માટે અંતિમ તારીખ - આ પદ પર અરજી કરવાની અંતિમ તિથિ  12 જૂન 2019 છે. 
 
પસંદગી પ્રક્રિયા 
 
આ રીતે કરો આવેદન 
 
ઉપરોક્ત પદ પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ https://www.sbi.co.in પર એપ્લાય કરી શકે છે.