સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 14 ડિસેમ્બર 2016 (17:26 IST)

ટાટા મેમોરિયલમાં થઈ રહી છે 63 પદ પર ભરતી - APPLY soon

ટાટા મેમોરિયલમીં નિકળી 63 પદ પર ભરતી - aPPLY soon
ટાટા મેમોરિયલ સેંટર મુંબઈએ સાંઈટિસ્ટ, ટેકનીશિયન, નર્સ અને બીજા 63 પદ પર વેકેંસી કાઢી છે. ઈચ્છુક ઉમેદવાર 26 ડિસેમ્બર 2016 સુધી ઑનલાઈન આવેદન કરી શકે છે.  
હેડ લાઈબ્રેરી સાયંસ વિભાગ-01 
હેડ, ટિશૂ બૈંક- 01 
ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઑફિસર-01 
સાઈંટિફિક આસિસટંટ બી- 01 
અસિસ્ટેંટ સિક્યોરિટી ઑફીસર- 02 
ફાર્માસિસ્ટ બી-03 
ટેકનીશિયન સી સમેત બીજા ઘણા પદની જાણકારી 
 
શૈક્ષણિક યોગ્યતા 
 
સંબંધી ફિલ્ડમાં સ્નાતોત્તર ઉપાધિ અને 10 વર્ષનો અનુભવ 
 
આવેદન શુલ્ક 
300 રૂપિયા 
 
કેવી રીતે કરશો આવેદન 
આવેદક ઑનલાઈન આવેદન કરી શકે છે. આવેદકે પૂર્ણ ભરેલા આવેદન પત્રના પ્રિંટ આઉટના જરૂરી દસ્તાવેજ સાથે એચઅરડી વિભાગ ટાટા મેમોરિયલ હોસ્પિટલ પર્લે મુંબઈ-400012 પર મોકલે. આવેદનની અંતિમ તિથિ 2 જાન્યુઆરી 2017 છે. 
 
મહત્વપૂર્ણ તિથિ
આવેદન જમા કરવાની આખરી તિથિ- 26 ડિસેમ્બર સાંજે 5 વાગ્યે 
 
આવેદનના પ્રિંટ આઉટ મેળવાની અંતિમ તિથિ 2 જાન્યુઆરી 2017