શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 26 એપ્રિલ 2019 (17:38 IST)

JPSC Recruitment 2019 - શૈક્ષણિક પર પર નીકળી છે ભરતી, જલ્દી કરો એપ્લાય

ઝારખંડ લોક સેવા આયોગ દ્વારા રજુ એક અધિસૂચનામાં ઝારખંડ સ્થિત મેડિકલ કોલેજમાં અનેક શિક્ષક પદ પર અરજી મંગાવાઈ છે. જેના દ્વારા કુલ 262 પદ પર ભરતીયો થવાની છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે આ પદ પર અરજી કરવા માંગે છે તે આયોગની સત્તાવાર વેબસાઈટ પર જાય અને સત્તાવાર  નોટિફિકેશન વાંચીને અંતિમ તિથિ પહેલા અરજીની પ્રક્રિયા પુરી કરે. 
 
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવારે સંબંધિત વિષયમાં પોસ્ટગ્રેજ્યુએટ કર્યુ હોય અને કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં જૂનિયર રેસિડેંટ રહ્યો હોય અને સંબંધિત વિષયમાં એક વર્ષનો સીનિયર રેસિડેંટના રૂપમાં અનુભવ હોય. 
 
પદ વિગત 
 
પદની સંખ્યા - 262 પદ 
 
અરજી કરવા માટે અંતિમ તારીખ 
 
આ પદ પર અરજી કરવાની અંતિમ તારીખ 15 મે 2019 છે. 
 
આયુ સીમા - ઉમેદવારની આયુ ન્યૂનતમ 30 અને અધિકતમ 45 વર્ષ હોવી જોઈએ. 
 
સેલેરી - વેતનમાન 15600થી 39100 સુધી સેલેરી રહેશે. 
 
આ રીતે કરો અરજી 
 
ઉપરોક્ત પદ પર અરજી માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ jpsc.gov.in પર એપ્લાય કરી શેક છે.