રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 14 નવેમ્બર 2022 (17:02 IST)

LPG News- ગેસ સિલિન્ડર ગ્રાહકોને મોટો ફટકો

કોમર્શિયલ ગેસ સિલિંડર પર ડિસ્કાઉંટ બંધ. તમને જણાવીએ અત્યાર સુધી એલપીજી સિલિન્ડર પર મળતું ડિસ્કાઉન્ટ હવે બંધ કરવામાં આવ્યું છે. એટલે કે હવેથી તમારે LPG બુક કરાવવા માટે પણ વધુ રૂપિયા ખર્ચ કરવો પડશે.
 
ગૈસ સિલિન્ડર પર 200 થી 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું, જેને હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય 8 નવેમ્બરથી લાગુ થઈ ગયો છે. 
 
મળેલી માહિતી અનુસાર, 19 કિલો અને 47.5 કિલોના સિલિન્ડર ડિસ્કાઉન્ટ વિના વેચવામાં આવશે. આ સાથે HPCL એ કહ્યું છે કે 19 kg, 35 kg, 47.5 kg અને 425 kg ના સિલિન્ડરો પર ઉપલબ્ધ તમામ ડિસ્કાઉન્ટ નાબૂદ કરવામાં આવી રહ્યા છે.