1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 જુલાઈ 2023 (14:04 IST)

ટ્રેનમાંથી સામાન ચોરી થાય તો આ રીતે મળશે વળતર

How do I claim lost baggage on train-ઘણી વાર ટ્રેનમાં સામાન ચોરી થઈ જાયા છે ચોરી થયેલ સમાનાનુ રેલ્વે દ્વારા વળતર આપવામાં આવે છે. આવો જાણીએ આ અંગે રેલવેના નિયમો શું છે.
 
Luggage Stolen in Train: આપણા દેશમાં દરરોજ લાખો ટ્રેનથી પ્રવાસ કરે છે. એવા પ્રવાસીઓમાટે તેમના સામાનની સુરક્ષા કરવા કોઈ પડકારથી ઓછુ નથી . હમેશા તમે પ્રવાસ દરમિયાન લગેજ કે સામાન ચોરી થવાની ઘટનાઓ જોઈ કે સાંભળી હશે. પણ શું જો એવી ઘટના તમારા સાથે થઈ જાય તો આ સ્થિતિમાં તમે શુ કરશો. 
 
સામાન ચોરી થવા પર મળે છે વળતર 
 
ટ્રેનમાથી યાત્રા દરમિયાના કોઈ કોઈ યાત્રીનો સામાન ચોરી થઈ જાયા છે તો તેને સૌથી પગેલા તેની ફરિયાદા નોંધાવવી જોઈએ. જો ફરિયાદા કર્યા પછી પણ તમારો સામાન ના મળે તો રેલ્વેની તરફથી ચોરી કે ગુમા થતેલા સામાનનો વળતરા આપવામાં આવે છે. પણ તેના માટે તમને કેટલાક જરૂરી કામા કરવા પડે છે. 
 
સામાનની ચોરી પર કરો આ 
રેલ્વેની વેબસાઈટના મુજબ જો રસ્તામાં કોઈ યાત્રીનો સામાના ટ્રેનથી ચોરી થઈ જાય છે તો તમને સૌથી પહેલા ટ્રેના કંડકટર કોચ અટેંડેટ, ગાર્ડા કે જીઆરપી એક્કોર્ટથી સંપર્ક કરવો જોઈએ. આ લોકોની તરફથી તમે પ્રાથમિકી ફાર્મ મળશે. આ ફાર્મને ભરીને જરૂરી કાર્યવાહી માટે પોલીસા થાના મોકલાશે. જો તમે તમારી યાત્રા પૂરી કરવી છે તો આ ફરિયાદા પત્ર તમે કોઈ પણ રેલ્વે સ્ટેશના પર આરપીએફા મદદગારા ચોકી પર પણ આપી શકો છો. 
 
બુક થયેલ સામાનનો મળે છે પૂર્ણ વળતર 
જો તમે તમારો સામાન રેલવેના લગેજમાં બુક કરાવ્યો હોય અને ફી ચૂકવી હોય, તો સામાનની ખોટ કે નુકસાન માટે રેલવે જવાબદાર રહેશે. આવી સ્થિતિમાં, વળતર તરીકે, તમને રેલવે દ્વારા સામાનની સંપૂર્ણ કિંમત આપવામાં આવશે. પરંતુ, જો તમે સામાન બુક કરાવ્યો નથી, તો માત્ર 100 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવામાં આવશે.
 
Edited By-Monica Sahu