બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2019 (10:53 IST)

બજારની સકારાત્મક શરૂઆત, સેંસેક્સ 28.17 અંક વધીને 38,059 પર બંદ, નિફ્ટી 11,350થી ઉપર

સેંસેક્સ 28.17 વધીને  38,059.30 પર બંદ થયું. તેમજ નિફ્તી દસ અંક વધીને 11, 350 પર બંદ થયા 415 શેયરમાં વૃદ્ધિ જોવાઈ છે અને 313 શેયરોમાં ગિરાવટ દાખલ થઈ છે. રૂપિયાની શરૂઆત આજે નબળાઈની સાથે થઈ છે. ડાલર કરતા રૂપિયા આજે 9 પૈસાની નબળાઈની સાથે 69 ના સ્તર પર ખુલ્યો છે. સેંસેક્સમાં બેંકિંગ અને ઑટો સેક્ટરના શેયર પર દબાણ બન્યું છે. 
 
શરૂઆતી વેપારમાં સેંસેક્સમાં મહિંદ્રા હૉલીડેજ એંડ રિસોર્ટ્સ ઈંડિયા લિમિટેડ, ફ્યૂચર લાઈફસ્ટાઈલ ફેશંસ લિમિટેડ, ટીવી-18 બ્રાડકાસ્ટ લિમિટેડ, કારબોડમ યોનિઇવર્સલ લિમિટેડ, મિંડા ઈડટ્રીજ લિમિટેડના શેયરમાં તેજીનો વાતાવરણ છે.