શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 મે 2019 (14:40 IST)

31મે થી પહેલા કરી લો પેન કાર્ડનો આવેદન, લાગશે 10 હજારનો દંડ

વગર પેન એક વર્ષમાં 2.5 લાખથી વધારે રૂપિયાના વિત્તીય ટ્રાજેકશન કરતા બધા માણસને વ્યકતિત્વ અને ગેરવ્યકતિત્વ શ્રેણીને 31 મેથી પહેલા પેન કાર્ડનો આવેદન કરવું પડશે. આવકવેરા  વિભાગએ પહેલાથી જ તેના માટે સમય-સીમાને ચાલૂ કરી નાખ્યું હતું. આવું નહી કરતા પર વિભાગએ દંડનો પ્રાવધાન પણ કર્યું છે. 
 
એમને કરવું પડશે આવેદન 
આયકર કાનૂનના સેકશન 139 એ મુજબ પાછલા વિત્ત વર્ષમાં કોઈ કંપની, ટ્ર્સ્ટ, એલએલપી, હિંદુ અવિભાજિત પરિવાર વગેરે છે અને જે ભારતમાં વગર પેન ધંધા કરી રહી છે અને જેમના વાર્ષિક ટર્નઓવર 2.5 લાખ રૂપિયાથી વધારેનો છે તેમને 31મેથી પહેલા તેના માટે આવેદન કરવું પડશે. 
 
નિદેશક પાર્ટનર માટે પણ જરૂરી છે
કેંદ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(સીબીડીટી)એ 5 ડિસેમ્બર 2019ના વિશે નોટિફિકેશન કાઢ્યુ&. આ નોટિફિકેશનમાં 31મે આખરે તારીખ રાખી ગઈ હતી. નોટિફિકેશનના મુજબ આ કંપનીઓ ટ્રસ્ટ વગેરે નિદેશક પાર્ટનર,  ટ્રસ્ટી, સંસ્થાપક કર્યા અને સીઈઓની પાસે જો પેન કાર્ડ નહી છે તો તેને પણ આવેદન કરવું પડશે. તો તેને પણ તેમના માટે આવેદન કરવું પડશે. આઈ ટીઆર નહી ભરતી કંપનીને પેનકાર્ડ માટે આવેદ કરવું પડશે. 
 
10 હજાર દંદ 
આવકવેરા  સીએ અતુલ કુમાર ગર્ગ જણાવે છે કે જો આવું નહી કર્યું તો સીબીડીટી એવી કંપની અને માણસ પર 10 હજાર રૂપિયાનો દંડ લાગશે.