ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 18 માર્ચ 2019 (11:02 IST)

પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં આજે કોઈ ફેરફાર થયો નથી.

. પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં આજે કોઈ ફેરફાર થયો નથી. રાજધાની દિલ્હીમાં પેટ્રોલન અભાવ સોમવારે પણ 72.71 રૂપિયા અને ડીઝલ 67.06 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્ય છે.  ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસ ડીઝલની કિમંતોમાં કમી આવી છે. જ્યારે કે પેટ્રોલના બહવમાં વૃદ્ધિની પ્રક્રિયા રવિવાર સુધી ચાલુ રહી. પ્ણ સોમવારે કિમંતો સ્થિર રહી. ઉલ્લેખનીય છે કે ભારતમાં પેટ્રોલ ડીઝલના બહવ રોજ નક્કી થાય છે. તેમની કિમંતોને આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલની કિમતના આધાર પર ઘટાડવામાં કે વધારવામાં આવે છે.  અહી દરરોજ તેલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના નવા ભાવ રજુ કરે ચ હે. જે સવારે 6 વાગ્યે લાગો થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિમંત ઉપરાંત ડોલરના મુકાબલે રૂપિયાની ચાલ પણ પણ તેમના ભાવ આધારિત હોય છે. 
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.71  રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.79 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.33 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.52 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 67.06 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.85 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 70.25 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 70.87 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.