ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2022 (11:56 IST)

Petrol-Diesel Excise Duty: પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો

petrol
પેટ્રોલ ડીઝલ પર સરકારની તરફથી એક વાર ફરીથી મોટી જાહેરાત કરી છે. હવે પેટ્રોલિયમ પ્રોડ્ક્ટના એક્સપોર્ટ પર એકસાઈજ ડ્યુટીમાં મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. વિત્ત મંત્રાલયએ 30 જૂનને આપેલા આદેશમાં સંશોધન કરતા પેટ્રોલ્ ડીઝલના એક્સપોર્ટ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીમા રાહત આપી છે. વિત્ત મંત્રાલયની તરફથી આપેલ જાણકારીમાં જણાવ્યુ કે હવે પેટ્રોલ પર એક્સાઈજ ડ્યૂટી પૂર્ણ રૂપે સમાપ્ત થઈ જશે. 
 
ડીઝલ પર એક્સાઈજ ડ્યૂટી ઘટીને 10 રૂપિયા થઈ 
તમને જણાવીએ કે પહેલા પેટ્રોલ પર એક્સાઈજ ડ્યૂટી (Excise Duty) 5 રૂપિયા હતી પણ તેને ખત્મ કરવાની જાહેરાત કરી છે. તે સિવાય ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 12 રૂપિયા ઘટાડીને 10 રૂપિયા કરી નાખી છે.