સંબંધિત સમાચાર
- Petrol-Diesel Price Today : આજે ફરીથી વધ્યા પેટ્રોલ- ડીઝલની મુંબઈમાં 120ને પાર પહોંચ્યા પેટ્રોલની કીમત
- Petrol-Diesel Price Today: સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલ થયુ મોંધુ, અહી ચેક કરો તમારા શહેરના રેટ્સ
- Petrol-Diesel Price Today - પેટ્રોલના ભાવ ફરી વધ્યા, ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 100 ને પાર
- Petrol-Diesel Price Today: પેટ્રોલ ડીઝલ પર મોંઘવારીની માર સતત બીજા દિવસે વધ્યા કીમત જાણો આજની કીમત
- શું કોઈ તમારી કાર પર FASTag સ્કેન કરીને તમારા Paytm એકાઉન્ટમાંથી પૈસા ચોરી શકે છે? જાણો વાયરલ વીડિયોની સત્યતા
Petrol-Diesel Price Today: મોંઘુ થયુ કાચુ તેલ, આજે સવારે જાહેર થઈ નવી કિમંતો
Petrol-Diesel Price Today: વિશ્વભરના બજારોમાં તેલના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. પાછલા અઠવાડિયે 108 ડોલર પ્રતિ બેરલની નીચે આવેલા ક્રૂડ ઓઈલના ભાવ ફરી એકવાર ઉછળ્યા છે. બ્રેન્ટ ક્રૂડનો દર હાલમાં પ્રતિ બેરલ 111 ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત વધારાને કારણે પેટ્રોલિયમ કંપનીઓ પર પણ દબાણ વધી રહ્યું છે, પરંતુ ભારતમાં રાહતની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.
સરકારી તેલ કંપનીઓએ સોમવારે સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવની જાહેરાત કરી હતી. હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં હજુ પણ પેટ્રોલ 96.72 રૂપિયા અને મુંબઈમાં 109.27 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. દેશમાં સૌથી સસ્તા પેટ્રોલની વાત કરીએ તો, તે પોર્ટ બ્લેરમાં છે, જ્યાં તેની કિંમત રૂ. 84.10 અને ડીઝલ રૂ. 79.74 લીટર છે.
