વાટસએપના આ મેસેજથી રહેવું અલર્ટ , SBI એ રજૂ કરી સ્કેમની વાર્નિંગ

Last Modified બુધવાર, 13 માર્ચ 2019 (16:37 IST)
સ્ટેટ બેંક ઑફ ઈંડિયાએ આપી વાર્નિંગ 
સ્ટેટ બેંક ઑફ ઈંડિયા તેમના બેંક અકાઉંટ હોલ્ડર્સને એક વાટસએપ મેસેજથી બચીને રહેવાનું કહી રહ્યું છે. કહેવાઈ રહ્યું છે કે આ મેસેજ યૂજરને ફંસાવીને તેમના બેંકિંગ ડીટેલ્સ માંગી શકે છે. એસબીઆઈનો કહેવું છે કે બેંક તેમના અકાઉંટ હોલ્ડર્સને મેસેજ કરી કોઈ વાટસએપ મેસેજના બદલે ઓટીપી શેયર ન કરવાનો કહી રહ્યું 
છે. નવા વ્હાટસએપના વિશે જાણવી જોઈએ આ વાત ઓટીપીની રમત 
આ સ્કેમ પહેલા યૂજર્સને ઓટીપીથી સંકળાયેલી જાણકારી આપી જાગરૂક કરે છે અને તેના વિશ્વાસ જીત્યા પછી ઓટીપી શેયર કરવા માટે કહે છે. 
લિંકની સાથે મેસેજ 
આવું વાટસએપ મેસેજ હમેશા કોઈ લિંકની સાથે આવે છે જેના પર કિલ્ક કરતા પર બેકગ્રાઉંડમાં કોઈ ખતરનાક એપ ઈંસ્ટાલ થઈ જાય છે. 
 
એપની મદદથી હોય છે ફ્રાડ 
આ એપની મદદથી અટેકર ફોનથી એટીપી ચોરાવી શકે છે પણ આ સ્કેમનો બીજું ભાગ છે. 
 
પહેલા પૂછે છે ડિટેલ્સ 
સ્કેમથી પહેલા ભાગમાં ફ્રાડ કરનાર બેંક કર્મચારી બનીને વાત કરે છે અને હાલના ડેબિટ કે ક્રેડિટ કાર્ડને રીન્યૂ કે અપગ્રેડ કરવાની વાત કહી ડીટેલ્સ માંગે છે.


આ પણ વાંચો :