ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 8 ડિસેમ્બર 2023 (13:10 IST)

Video - અમદાવાદમાં દેશનું સૌપ્રથમ બુલેટ ટ્રેનનું સ્ટેશન તૈયાર, જાણો કેવી છે ભવ્યતા

bullet train station
bullet train station
અમદાવાદની આન-બાન-શાનમાં વધારો કરતુ સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે શાનદાર અને ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ હબ બનીને તૈયાર થઈ ગયું છે. ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ શાનદાર પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેમાં કલા અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા વિવિધ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જો કે, આ સેવાથી લોકોને અનેક ગણું લાભ થશે અને અમદાવાદને અદ્ભૂત અને ગજબની ભેટ મળશે.