બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 6 જાન્યુઆરી 2020 (11:09 IST)

Big News - 1 લાખથી વધારે વિજળીના બિલની ચુકવણી કરનાર હવે ટેક્સ માટે CSC ફાર્મ નહી ભરી શકે

નવી દિલ્લી- જો તમારું વિજળીનો બિલ 1 લાખથી વધારે આવે છે તો આ ખબર તમારા માટે છે. એક લાખથી વધારે વિજળી બિલ ભરનાર, ઘરોંના સંયુક્ત  માલિક અને વિદેશ યાત્રા પર વર્ષનો 2 લાખથી વધારે ખર્ચ કરનારને હવે આઈટીઆર-1 એટલેકે સરળ ફાર્મથી રિટર્ન ફાઈલ નહી કરી શકશો. સામાન્ય રીતે વ્યક્તિગત આવકવેરા રિટર્ન માટે સરકાર દર વર્ષ એપ્રિલમાં  (અધિસૂચના)વધારે જાણકારી રજૂ કરે છે. પણ આ વખતે અસેસમેંટ વર્ષ 2020-21 માટે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં જ અધિસૂચના રજૂ કરી નાખી છે.