મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 27 માર્ચ 2020 (16:29 IST)

કોવિડ 19- શું તમે જાણો છો કે દેશના લોકો સૌથી ઓછા હાથ ધુએ છે - 20 સેકંડ સુધી સાબુથી હાથ શા માટે ધોવું જોઈએ

કોવિડ 19- શું તમે જાણો છો કે દેશના લોકો સૌથી ઓછા હાથ ધુએ છે 
કોરોના વાયરસના કારણે આ સમયે દુનિયામાં હડકંપ મચાવી રાખ્યુ છે. આ વૈશ્વિક મહામારીથી હજારો લોકોના જીવ લઈ રહી છે. હાથને ધોતા રહેવું તેનાથી બચાવનો સૌથી પ્રભાવી તરીકો જણાવી રહ્યા છે. પણ કેટલાક દેશ એવા છે જ્યાં હાથ ધોવું લોકોની ટેવમાં નથી 
કોરોનાથી બચાવ માટે હાથ ધોવું જરૂરી છે. 
કોરોના સંકટના સિવાય આખી દુનિયાના ઘણા દેશ એક અને સંકટથી ઝઝૂમી રહ્યા છે. જી હા આ સંકટ છે પાણીની ઉણપનો વિશ્વ સ્વાસ્થય સંગઠનએ કોરોના વાયરસના સંકટથી સમયે વાર-વાર હાથ ધોવાને સૌથી જરૂરી પગલા જણાવ્યા છે. પણ દુનિયાભરના ઘણા દેશ પાબીની ઉણપથી ઝઝૂમી રહ્યા છે. ક્લાઈમેટ ટ્રેંડ્સના વિશ્લેશણમાં તેને વાટર સ્ટ્રેસ કે જળ તનાવ કહ્યુ છે. 
હાથ ધોવું સંસ્કૃતિ કે ટેવ શામેલ નથી 
જે દેશોના લોકોમાં હેંડ વાશ કે હાથ ધોવું તેમની સંસ્કૃતિ કે ટેવ શામે નથી. તે પોતાને કોવિડ 19ને નિમંત્રણ આપવાના જોખમ ઉઠાવી રહ્ય છે. આ વાત  યૂનિવર્સિટી ઑફ બર્ઘિમનના શોધકર્તાએ એક અભ્યાસના આધાર પર કહ્યુ છે. 
અભ્યાસમાં કહ્યુ છે કે ચીનમાં 77 ટકા લોકો એવા છે જેમાં શૌચાલયનો ઉપયોગ કર્યા પછી પોતે હાથ ધોવાની ટેવ નહી છે. જાપાનમાં 70 ટકા, દક્ષિણ કોરિયામાં 61 ટકા અને નીદરલેંડમાં આ 50 ટકા છે. 
તેમન થાઈલેંડ અને કેન્યામાં 48 ટકા લોકો એવા છે જે ઓછા જ હાથ ધોવે છે. ઈટલીમાં 43 ટકા એવ લોકો છે. ભારતમાં 10મો નંબર છે અહીં 40 ટકા લોકો છે. બ્રિટેન અને અમેરિકામાં ક્રમશ 25 અને 23 ટકા એવા લોકો છે. એટલે અહીં વધારેપણુ કે આશરે 75 ટકા લોકો તેમના હાથ ધોવે છે. 
કયાં દેશમાં સૌથી વધારે હાથ ધોએ છે લોકો 
હાથ ધોવાની ટેવના કેસમાં સૌથી સારું દેશ છે સઉદી અરબ. જી હા અભ્યાસના મુજબ અહીં માત્ર અને માત્ર 3 ટકા લોકો એવા છે જે ટેવ મુજબ હાથ નહી ધોવે છે. ત્યારબાદ બોસ્નિયા, અલ્જીરિયા, લેબનાન અને પાપુઆ ન્યૂ ગિની પણ એવા દેશ છે.
20 સેકંડ સુધી સાબુથી હાથ શા માટે ધોવું જોઈએ
કોવિડ 19ના પ્રકોપના વચ્ચે કહી રહ્યુ છે કે ઓછામાં ઓછા 20 સેકંડ સુધી સાબુથી હાથ ધોવું. સવાલ આ છે કે આખરે આ આટલા જરૂરી શા માટે છે. તેનો જવાબ છે કે સાબુથી હાથ ધોવા પર કોવિડ 19 વાયરસના મૉલીક્યૂલ તૂટી જાય છે. 
આ વિશે બર્ઘિમન લૉ શાળાના ડો૴ એલેક્સ ખારલામોવ કહે છે કે સમય જણાવશે કે કોવિડ 19ની પડકાર શું આખા વિશ્વમાં હાથ ધોવાની ટેવ કે હેંદ વૉશિંગની સંસ્કૃતિને વધારવામાં કોઈ મદદ કરશે કે નહી. પણ આંકડા કહે છે કે આ હાથ ધોવાની સંસ્કૃતિ અને વાયરસના સંપર્કમાં આવવાથી બચાવમાં ખૂબ હદ સુધી સીધો સંબંધ છે.