મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 27 ઑગસ્ટ 2023 (12:10 IST)

નખ ચાવવાની આદત હોય તો છોડી દો

Nail biting
સાવધાન! તમને પણ નખ ખાવાની આદત છે

Nail Biting - આખો સમય નખ ચાવવાથી આ ગંદકી મોંમાંથી સીધી પેટમાં જાય છે, જેનાથી બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આ આદતથી પાચનતંત્ર પ્રભાવિત થઈ શકે છે અને વ્યક્તિ ખૂબ બીમાર પણ પડી શકે છે. વારંવાર નખ કરડવાથી પણ પેઢા પર અસર થાય છે.
 
1. નખ ચાવવાથી નખની આસપાસની જગ્યા સોજાઈ જાય છે અને તેમાં ઈંફેક્શન થઈ શકે છે. 
 
2. નખને વધવામાં મદદ કરતા ટિશૂ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ કારણે નખને ચાવતા રહેતા લોકોને નખ વધવા બંદ થઈ જાય છે. 
 
3. તેનાથી નખની સાથે-સાથે દાંત પણ ડેમેજ થઈ જાય છે. 
 
4. નખ ચાવવાની ટેવને ખત્મ કરવા માટે સ્ટ્રેસ અને એંજાઈટીને મેનેજ કરવા શીખવુ જોઈએ. 
 
5. નખ પર કોઈ કડવી વસ્તુ લગાડી રાખો જેનાથી શરૂઆતમા નખ કતરવાથી બચી શકાય. 


Edited By-Monica sahu