જાણો ડાયબિટીજના દર્દીઓને "શુગર ફ્રી ટેબલેટ" થી થતા 6 નુકશાન

Last Updated: ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (10:44 IST)
જે લોકો ડાયબિતીજના રોગી છે તેના માટે ખાંડની જગ્યા લેવાનો ચલન શરૂ થઈ ગયું છે. આ ટેબલેટ શુગર ફ્રી હોતા પણ કોઈ પણ વસ્તુમાં મિઠાસ લઈ આવે છે તેમાં કેલોરી પણ નહી હોય છે. તેથીઆ ડાયબિટીજ કે શુગરના દર્દીઓ માટે ખૂબ કાનની હોય છે. તેનો ઉપયોગ તેજીથી વધી રહ્યું છે, પણ શું તમે
જાણો છો કે તેનો વધારે સેવનથી કેટલાક ગંભીર પણ થઈ શકે છે. આવો જાણીએ શુગર ફ્રી ટેબલેટથી થતા નુકશાન
1. આ ટેબલેટને બનાવવામાં સેક્રીનઓ પ્રયોગ હોય છે, જે સ્વાસ્થય માટે નુકશાનદાયક હોય છે. તેનો વધારે સેવનથી કેંસર પણ થઈ શકે છે.

2. આ ટેબલેટનો વધારે સેવન કરવાથી ઓછી ભૂખ લાગવાની સમસ્યા થઈ શકે છે.

3. તેનો વધારે સેવન જાડાપણનો કારક પણ હોય છે.

4. આ હૃદય માટે પણ નુકશાનદાયક છે.

5. તેનો વધારે સેવન બ્લ્ડ પ્રેશરને વધારી શકે છે.

6. આ ટેબલેટના વધારે પ્રયોગથી તમારી આંખની રોશની પણ ઓછી થઈ શકે છે.


આ પણ વાંચો :