ઓબામા કરશે ઇરાન સાથે પરણામું સંધિ

વોશિંગટન.| વાર્તા|

યુરોપિય સંઘના મુખ્ય વિદેશ નીતિકાર જેવિયર સોલોનાએ કહ્યુ કે તેમને એ વાતનો પૂરેપુરો ભરોસો છે કે ઓબામા સરકાર સાથે પરમાણુ સંધિ કરવા પર ભાર મુકશે.

વિશ્વની મહાશક્તિ દેશો તરફથી ઈરાન સાથે પરમાણુ મામલે વાતચીત કરનાર મુખ્ય વાર્તાકાર સોલોનાએ કહ્યુ કે અમને આશા છે કે, ઓબામા ઈરાન સાથે પરમાણુ અંગે કરાર કરવા વિચારણા કરે.

ઓબામાએ સ્પષ્ટ કર્યુ છે કે, તેમની પાસે ઈરાનની પરમાણુ સમસ્યાને ઉકેલવાની એક અલાયદી યોજના છે, જેના પગલે તેઓ ઈરાન સાથે સીધી વાત કરશે.


આ પણ વાંચો :