1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 14 નવેમ્બર 2022 (12:51 IST)

મહિલાનાં પેટમાં 4 ફુટ લાંબો સાંપ- ગાર્ડનમાં સૂતાસ અમયે મોઢાથી પેટમાં ઘુસી ગયો હતો સાંપ

મોઢા ખોલીને સૂવુ કેટલો ખરાબ પરિણામ આપી શકે છે. આ રશિયન મહિલાથી પૂછો. જેના ખુલ્લા મોઢાને બિલ સમજીને ચાર ફુટ લાંબો સાંપ તેમના શરીરની અંદર ઘુસી ગયો. જ્યારે મહિલાને શ્વાસ લેવામાં પરેશાની થઈ ત્યારે તે ડાક્ટરની પાસે ગઈ. ડાક્ટરએ મોઢાથી ગરદનની અંદર એક પાઈપ નાખી તે સાંપને મોઢાંથી બહાર કાઢયો. હવે તો તમને સમજાયુ કે મૉઢુ ખોલીને સુવુ કેટલો ખતરનાક છે. 
 
રશિયાના દાગેસ્તાનના લેવાશી ગામમા રહેવાસી એક મહિલા તેમના ઘરના બગીચામાં સૂઈ રહી હતી. તેનો મોઢુ ખુલ્લુ હતુ. તેથી એક ચાર ફીટ લાંબો પાતળો સાંપ તેમના મોઢાથી ગરદનથી થતા  તેમનાસ શરીરની અંદર પ્રવેશી ગયો. જ્યારે સુધી મહિલા કઈક કરે સાંપ ગરદાની અંદર પ્રવેશી ગયો હતો. મહિલાની સ્થિતિ ખરાબ થઈ રહી હતે તેણે શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી હતી. તેને તરત હોસ્પીટલ પહોચાડવામાં આવ્યો. 
 
મહિલાને તરત ઈમરજંસીમાં લઈ જઈને એનેસ્થીસિયા આપ્યો. એટલે કે તેને બેભાવ કર્યા. તે પછી ડાક્ટરએ મહિલાના ગળાનુ વીડિયો કેમરા અને લાઈટ વાળો ટ્યૂબ નાખ્યો. જેથી જોવાઈ શકીએ કે સાંપ શરીરમાં કેટલા અંદર સુધી ઘુસ્યો છે. ચોંકાવનારી વાત આ છે કે ડાક્તરોએ તેને ટ્યૂબથી સાંપના એક ભાગને પકડી લીધુ પછી ધીમે-ધીમે તેને બહાર કાઢવાનો શરૂ કર્યો. સાંપને કાઢી લેવામાં આવ્યો છે.