સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 4 ડિસેમ્બર 2021 (11:26 IST)

પાકિસ્તાનમાં ઈશનિંદાના આરોપમાં શ્રીલંકાઈ નાગરિકને જીવતો સળગાવ્યો

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ કથિત નિંદાના આરોપમાં એક વિદેશી નાગરિકની મારપીટ કરી અને બાદમાં તેના શરીરને આગ ચાંપી દીધી.  ઈશનિંદાના આરોપમાં શ્રીલંકાના નાગરિકની મારીમારીને હત્યાથી દુનિયા સન્ન છે. શ્રીલંકાએ હવે આ ઘટના પર ગુસ્સો અને ચિંતા બતાવી 
 
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાન માટે શરમજનક દિવસ ગણાવ્યો છે
 
  ઈમરાન ખાને ટ્વીટર પર લખ્યું, "સિયાલકોટમાં ફેક્ટરી પર હુમલો અને શ્રીલંકાના મેનેજરને જીવતા સળગાવવાની ઘટના પાકિસ્તાન માટે શરમજનક દિવસ છે. હું વ્યક્તિગત રીતે તેની તપાસની દેખરેખ કરી રહ્યો છું. આ માટે જે પણ જવાબદાર છે, તેને સજા મળવી જોઈએ." ધરપકડ કરવામાં આવી છે. બનાવવામાં આવી રહી છે."