યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બુધવારે કેપિટલ હિંસા કેસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પસાર કર્યો હતો. પ્રતિનિધિ ગૃહે તેમની સામે 232 સામે 197 મતો દ્વારા મહાભિયોગ પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ સાથે જ ટ્રમ્પે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે તે હિંસાના પક્ષમાં નથી. તેમણે લોકોને શાંતિ જાળવવા કહ્યું....