સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 8 જુલાઈ 2022 (14:15 IST)

Big Breaking: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનું નિધન

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનું નિધન
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો હતો. તેમને ગોળી વાગી હતી . શિન્ઝો આબે પશ્ચિમ જાપાનના નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા, તે દરમિયાન તેમના પર હુમલો થયો. તેને છાતીમાં ગોળી વાગી છે. જાપાનના NHK વર્લ્ડ ન્યૂઝ અનુસાર, આબે ઘાયલ થયા છે. શંકાસ્પદ હુમલાખોરને સ્થળ પરથી પકડી લેવામાં આવ્યો છે.
 
શિન્ઝો આબેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. NHK વર્લ્ડ ન્યૂઝે જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને સ્થળ પર એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.