રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 1 જૂન 2022 (15:16 IST)

Asia Cup Hockey Live: જાપાન વિરુદ્ધ એશિયા કપના બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત 1-0થી આગળ

India vs Japan Live Score Asia Cup Hockey 2022: વર્તમાન ચેમ્પિયન ભારતીય મેસ હોકી ટીમ અને જાપાન વચ્ચે એશિયા કપ 2022નુ બ્રોન્ઝ મેડલ મેચ આજે એટલે કે બુધવારે મલેશિયાના જકાર્તામાં રમાય રહી છે. પહેલા ક્વાર્ટરમાં ભારતીય  ટીમ 1-0 થી આગળ છે. ટીમ માટે આ ગોલ રાજકુમાર પાલે છઠ્ઠા મિનિટમાં કર્યુ. 
 
આ પહેલા ભારત અને દક્ષિણ કોરિયાની વચ્ચે સુપર 4 ચરણનો અંતિમ રાઉંડ રોબિન લીગ મેચ 4-4 થી ડ્રો પર ખતમ થયુ. આ મેચ ભારતીય ટીમ માટે ફાઈનલના હિસાબથી ખૂબ મહત્વ હતુ. ફાઈનલ મુકાબલો કોરિયા અને મલેશિયાની વચ્ચે રમાશે.