મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 માર્ચ 2022 (12:01 IST)

25 વર્ષની ઉમ્રમાં જ નંબર 1 ટેનિસ સ્ટાર એશ્લે બાર્ટીએ લીધુ સન્યાસ જાહેરાત કરતા સમયે આંસૂ છળકાયા

દુનિયાની નંબર 1 મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ 25 વર્ષની ઉમ્રમાં જ પ્રોફેશનલ ટેનિસથી સન્યાસ લેવાનો નિર્ણય લીધુ છે. ઑસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ ગયા ત્રણ વર્સમાં ત્રણ મોટા ગ્રેડ સ્લેમ ખેતાલ તેમના નામે કર્યા છે. તેણે 2019માં ફ્રેચ ઓપનમાં વિંબલડન અને 20222 ઑસ્ટ્રેલિયન ખેતાબ તેમના નામે કર્યુ છે. 
 
મહિલા ટેનિસ ખેલાડી એશલે બાર્ટીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં તે નિવૃત્ત થઈ જશે તેવી કોઈને આશા નહોતી. તેના આ નિર્ણયથી ચાહકોની સાથે સાથે ટેનિસ
જગતના તમામ દિગ્ગજો પણ ચોંકી ગયા હતા.