સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2023 (12:42 IST)

Joe Biden Video: કોલોરાડોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સ્ટેજ પર ગબડી પડ્યા

Joe Biden- અમેરિકાના રાષ્ટ્રપતિ સ્ટેજ પર ગબડી પડ્યા: કોલોરાડોમાં આયોજિત યુએસ એરફોર્સ એકેડેમીના પદવીદાન સમારોહમાં હાજરી આપતાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન જમીન પર પડી ગયા.
 
પણ પડ્યા પછી તેમને કોઈ ઈજા નથી થઈ છે. હ્વાઈટ હાઉસએ તેમના સ્વાસ્થય પર નિવેદન પણ રજૂ કર્યો છે. જેમાં કહ્યુ છે કે રાષ્ટ્રપતિ એક દમ સ્વસ્થ છે અને તેમને કોઈ ઈજા નથી આવી છે. 
 
વીડિયોમાં જોવાઈ રહ્યુ છે કે તેમના સંબોધન પૂરા કરીને તે એક કેડેટથી મળે છે અને જેમ જ આગળ વધે છે તેમજ પાસે રાખેલા ટેલીપ્રામ્પ્ટરને સંભાળવા માટે રાખેલા સેડબેગથી અથડાવીને ગબડી જાય છે.