શનિવાર, 1 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified રવિવાર, 26 જૂન 2022 (13:58 IST)

પ્લેન ક્રેશનો Video - કરાચીમાં પ્લેન ક્રેશ થયું, Video

પ્લેન ક્રેશનો Video - કરાચીમાં પ્લેન ક્રેશ થયું, Video- આ વીડિયોમાં એક પાયલટ વિમાનની (Plane crash video) બહાર કુદી રહેલો દેખાઇ રહ્યો છે. ત્યારે પાઈલટ અચાનક બહાર આવી જાય છે અને તેનો જીવ બચી જાય છે.
 
વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાઈલટ પ્લેનમાંથી કૂદી રહ્યો છે. તેનો સમય એટલો સચોટ છે કે એક સેકન્ડનો વિલંબ તેના જીવને મારી નાખશે. વિડીયો જોયા પછી તમારી આંખો ચોંકી ઉઠશે. આ વીડિયોને @LookedExpensive નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે.