ગર્ભવતી મહિલાને સૂપમાં મળ્યું મરેલું ઉંદર, રેસ્ટોરેંટ થયા બંદ

Last Updated: રવિવાર, 30 જૂન 2019 (09:27 IST)
ચીનના શાદોંગ પ્રાંતમાં એક ફેમસ રેસ્ટોરેંટમાં એક ગર્ભવતી મહિલાએ પિરસેલા સૂપમાં એક મરેલું ઉંદર નિકળ્યું. ત્યારબાદ રેસ્ટોરેંટ બંદ કરી નાખ્યું છે. મીડિયા રોપોર્ટસમાં આ જાણકારી આપી. ગર્ભવતી મહિલા તેમના પરિવારની સાથે 6 સેપ્ટેમ્બરને શિયાબું શિયાબુ નામના હૉટ્પૉટ રેસ્ટોરેંટ થઈ ગઈ હતી. સૂપમાં મરેલા ઉંદર જોતા પહેલા જે તે થોડું સૂપ પી લીધું હતું.

સૂપથી મરેલું ઉંદર નિકળતાના સમયે વીડિયો ચીની સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ ગયું. આ રેસ્ટોરેંટ તેમના હૉટ્પૉટ ડિશ માટે ખૂબ ફેમસ છે. આ ઘટના પછી મહિલાને બદલામાં 5000 યૂઆન (729 અમેરિકી ડાલર)ની રાશિ આપવા પણ કરીહતી ઘટના પછી આ રેસ્ટોરેંટને અસ્થાયી રૂપથી બંદ કરી નાખ્યું છે.આ પણ વાંચો :