રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 18 જુલાઈ 2022 (08:11 IST)

pink Sky- આકાશ અચાનક થઇ ગયું ગુલાબી

હાલમાં દુનિયાના એક દેશમાં એક ચોંકવનારી ઘટના થઈ આ ઘટનામાં દિવસમાં જ વાદળી રંગનું આકાશ ગુલાબી (Pink Sky) થઈ ગયુ હતુ. સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસ્વીરો વાયરલ (Viral) થઈ છે. આ તસ્વીરોમાં આકાશ ગુલાબી દેખાય છે, લોકો તેને જોઈને ચકિત થયા છે. ચાલો જાણીએ આ ઘટના ક્યા બની અને કેમ બની.
 
કહેવાય રહ્યુ છે કે આ ઘટના જવાલામુખીને કારણે બની છે. ગયા અઠવાડિયે આ ઘટના એન્ટાર્કટિકાના આકાશમાં બની છે. આકાશનો આ રંગ ઘણો વિચિત્ર છે.