ગુરુવાર, 20 માર્ચ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By

મેસેડોનિયાના નાઈટ ક્લબમાં ભયાનક હુમલો, 52 લોકોના મોત, 100થી વધુ ઘાયલ

મેસેડોનિયન નાઈટક્લબમાં ભીષણ આગ, 51ના મોત
ઉત્તર મેસેડોનિયાના સ્કોપજે શહેરમાં એક નાઈટ ક્લબમાં લાગેલી આગમાં 51 લોકોના મોત થયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. આ ભયાનક આગ રવિવારે વહેલી સવારે દક્ષિણ શહેર કોચાનીમાં એક નાઈટ ક્લબમાં લાગી હતી.

દેશના ગૃહમંત્રી પંચે તોશકોવસ્કીએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી. સ્થાનિક પોપ ગ્રૂપના કોન્સર્ટ દરમિયાન સવારે 2.35 વાગ્યે આગ ફાટી નીકળી હતી.

અહેવાલો અનુસાર, ત્યાં હાજર યુવાનોએ ફટાકડા ફોડ્યા, જેના કારણે છતમાં આગ લાગી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અરાજકતાનું વાતાવરણ જોઈ શકાય છે.