બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (12:27 IST)

ચીનને સૌથી મોટો ઝટકો

ચીનના આક્રામક વલણનો સામનો કરી રહેલા ફિલિપાઇન્સે ભારત સાથે દુનિયાના સૌથી ઝડપી સુપરસોનિક એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસની ખરીદીને મંજૂરી આપી દીધી છે. 
આ કરાર 374.9 મિલિયન અમેરિકન ડૉલરનો છે. 
 
બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ એટલે 4321 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મારવામાં સક્ષમ છે.