શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 19 ઑક્ટોબર 2022 (17:21 IST)

ચિકન બિરયાની ન મળવાથી યુવકે રેસ્ટોરાંમાં લગાડી આગ

અમેરિકાના ન્યુયાર્કમાં એક બાંગ્લાદેશા રેસ્ટોરેંટમાં ભોજન કરવા ગયા માણસે ત્યા આગ ચાંપી દીધી. તેણે આ માત્ર આ માટે કર્યો કારણ કે રેસ્ટોરેંટમાં તેને પસંદનુ ભોજન ન મળ્યુ. પોલીસએ આરોપીની ધરકપકડ કરી લીધી છે. ન્યુયાર્ક સિટી ફાયર ડિપાર્ટમેંટએ આ વિશે એક ફુટેજ રજૂ કર્યો છે. પોલીસએ જણાવ્યુ આ ઘટના ક્વીંસ વિસ્તારની છે. 
 
49 વર્ષના ચોફેલ નોરબુને ચિકન બિરયાની નથી મળી. તેથી તેણે ગુસ્સામાં રેસ્ટોરેંટમાં આગ ચાંપી દીધી. તે સમયે રેસ્ટોરેંટ બંદ હતો. કોઈ માણસને કોઈ નુકશાન નથી થયો.