ગુરુવાર, 31 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 10 મે 2022 (17:45 IST)

પ્રેમ હોય તો આવું! પત્નીની લાશ સાથે 21 વર્ષ સુધી રહ્યો આ માણસ

The man lived with his wife's body for 21 years
દુનિયામાં પતિ-પત્નીનો સંબંધ સૌથી જુદો ગણાય છે સાથે જ એવુ રિશ્તો હોય છે જેની મિસાલ આપતા લોકો થાકતા નથી. આજે અમે તમને એક એવા માણસ વિશે જણાવી રહ્યા છે હે પત્નીની મૌત પછી પણ તેનો સાથ નથી છોડ્યુ આશરે 21 વર્ષ સુધી તે તેમની પત્નીની લાશ સાથે એક જ રૂમમા રહ્યો. હવે તેણે એક ડરના કારણે પત્નીનો અંતિમ સંસ્કાર કરી દીધું. 
 
એક સમાચાર મુજબ 72 વર્ષના ચરણ જનવાચકલ થાઈલેંડના બેંગ ખેન જીલ્લાના નિવાસે છે. 21 વર્ષ પહેલા તેમને પત્નીની એક રોગના કારણે મોત થઈ ગઈ તે તેમની પત્નીથી ખૂબ પ્રેમ કરતો હતો. જેના કારણે તેણે લાશને કબ્રિસ્તાનમાં દફન કરવાની જગ્યા ઘરમા જ દફન કરી દીધુ6. ચરણ ક્યારે તેમની પત્નીની લાશથી વાત કરતા તો ક્યારે તેની પાસે જઈને સૂઈ જતા. 
 
21 વર્ષ પછી 30 એપ્રિલને ચરણ તેને દટાવવાનો નિર્ણય કર્યો. ત્યારે તે ખૂબ રડતો જોવાયો. જણાવીએ કે પત્નીની મોત પછી ચરણના બન્ને દીકરા તેણે એકલો છોડીને ચાલ્યા ગયા હતા. પણ આ વાતથી ચરણને કોઈ ફરક નથી પડ્યુ.